Skip to main content

Posts

Showing posts from January, 2019

શુ છે SEBC બિલ ? કોને થશે ફાયદો ?

🔖🔖🔖💠🌀કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવાના નિર્ણય બાદ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે આ અંગે લોકસભામાં બિલ રજૂ કર્યું છે અને તેના ઉપર ચર્ચા શરુ થઈ હતી. 🎯💥વર્તમાન ક્વોટા વ્યવસ્થા સાથે કોઈ ચેડાં નહીં થાય. 💠સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત નિરસ્ત ન થાય તે માટે જ બંધારણીય સુધાર બિલને રજૂ કરવામા આવ્યું છે. 🗣🗣ગેહલોતે કહ્યું હતું કે અગાઉ અનામતની જોગવાઈઓને સુપ્રીમ કોર્ટે નાબુદ કરી હતી, કારણ કે પૂરતી બંધારણીય જોગવાઈ કર્યાં વગર આપવામાં આવી હતી. આથી, મોદી સરકારે બિલને ટેબલ કર્યું હતું. 🎯💥👉આ રીતે સુપ્રીમ કોર્ટમાં અનામત નાબુદ ન થાય તે માટે જ 124મું બંધારણીય સુધાર બિલ રજૂ કરવામાં આવ્યું છે. 🎯💠👉🗣🗣નાણાપ્રધાન અરૂણ જેટલીના કહેવા પ્રમાણે, ગુજરાતના કાયદા અનામતને બંધારણીય ટેકો ન હોવાથી તે નિરસ્ત થયું હતું. 👉👉લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચાને જરૂર પડ્યે ચર્ચાનો સમય લંબાવવાની તૈયારી દાખવી હતી રાતના 10 વાગ્યા સુધી પણ આં સંસદ ની કાર્યવાહી ચાલુ રહી. 🤜🤜🤜નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના સહયોગી લોક જનશક્તિ પાર્ટીના નેતા રામવ